ઉબખલ પ્રાથમિક શાળા વ્હાલા નાના ભૂલકાઓ , ગામના તમામ વડીલો,માતાઓ, બહેનો, તેમજ શિક્ષિત તમામ મહાનુભાવનું હાર્દિક સ્વાગત કરે છે.
દરેક ગ્રામજનો કે શિક્ષિત તમામ ને વિનંતી કરવામાં આવે છે કે એકવાર અમારી સ્કૂલની મુલાકાત લો. તમારા સૂચનો આવકાર્ય છે અને ચાલો એક સંકલ્પ કરીએ કે આપણા ગામનું ગૌરવ વધે, ગામનું ઋણ ચૂકવવા આપણે સૌ સાથે મળી કામ કરીએ
સંજયભાઈ ,પ્રિન્સિપાલ - ઉબખલ પ્રાથમિક શાળા